Tag Archives: લોક સાહિત્ય

વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

ભારતીય પૂજાના પ્રકારોમાં નાગપૂજા અત્યંત પ્રાચીન ગણાય છે. આ નાગપૂજાની પરંપરાનું પગેરું છેક વેદકાળથી પણ આગળ જાય છે. શ્રી પી.જી. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલાં પણ ભારતમાં નાગપૂજા પ્રચલિત હતી. દ્રવિડ સંસ્કૃતિ નાગદેવતાને પૂજ્ય ગણવામાં આવતા. ચારેય વેદોમાં અથર્વવેદમાં નાગ અંગે ઠીકઠીક વિસ્તારથી

ગુજરાતના વણિકોને ‘શાહ’નો શિરપાવ શી રીતે મળ્યો ?

જૂના કાળે વિવિધ વરણના રહેઠાણ કે મહોલ્લા, વાડા, પાડા કે પોળોના નામે ઓળખાતા ૮૪ શાખમાં વહેંચાયેલા વાણિયાવાડાની ઓળખ લોકવાણીમાં આ રીતે અપાતી ઃ ‘નાજુક નાર ને ઘરેણાં ભારી, કાલી ઘેલી ને ચાલે ચમકાળી, પાઘડી મોટી ને શેઠજી જાડા, એ એંધાણિયે વાણિયાવાડા’ આજે મારે આ વાણિયાવાડાની

શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો

કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની કે ભારતની કોઈપણ ભાષા કે બોલી એવી નહીં હોય જેમાં કહેવતો રમતી ન હોય? આપણું લોકવાઙ્મય

જૂનાકાળે જોવા મળતી જુદી – જુદી કળાઓ

વર્તમાન સમયમાં કલાની જે વ્યાખ્યા કરવામાં આવે છે એનાથી પ્રાચીન ભારતની ૬૪ કલાઓ જુદા પ્રકારની હતી. આ ૬૪ કલાનો સંબંધ ‘કામશાસ્ત્રની’ સાથે જોડાયેલો હતો. આ સંદર્ભમાં પ્રયોજાતી તમામ વિદ્યાઓ અને કૌશલ્ય કલાના અંતર્ગત આવતાં. એમાં એવી પણ વિદ્યાઓ હતી, જેને આજે આપણે કલા કહી શકીએ.

કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા?

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા પ્યારાની ગુફાઓનું તાજેતરમાં અમિતાભ બચ્ચન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું. મારે અહીં બચ્ચન કે એમની પ્રવાસન માટેની

સોગઠાબાજી મનોરંજન છે કે જૂગાર ? વાચો એની રસપ્રદ વાતો.

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ રામ સીતા બે સોગઠે રમે રમે મઢની બહાર પાસા નાખે પદ્મણિ કુંથ કુંચવો સિવડાવ્ય ચોપાટ શબ્દ સંસ્કૃત ‘ચતુષ્પટ’ પરથી ઊતરી