Tag Archives: સૌરાષ્ટ્ર

વિવિધ જ્ઞાતિઓની ખાસિયતો ની રસપ્રદ વાતો

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી પ્રજાની જ્ઞાતિઓ, અટકો, ખાનપાન, રીતરિવાજ, દેવી-દેવતાઓ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સંગીત, વાદ્યો અને નૃત્યોમાં કેટકેટલું વૈવિધ્ય સાંપડે

ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

એક મુસ્‍લિમની રક્ષા માટે ૩પ૦૦૦ માથા વધેરાયા હતા…ધ્રોલ પાસેના મેદાનમાં ખેલાયો હતો જંગ… આશરાના ધર્મ પાલન માટે જામનગરના ક્ષત્રીયોએ મુસ્‍લિમ બાદશાહ સાથે બાથ ભીડેલી… અજાજી લગ્ન મંડપેથી સીધા યુધ્‍ધ મેદાને ગયા, શહીદ થયા… નવોઢા સુરજબા પણ સતિ થયેલા… ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે

શ્રી શનિદેવ મંદિર હાથલા નો સંપૂર્ણ ઇતિહાસ

ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી બધી વખત થયો છે અને થતો જ રહેવાનો છે !!!! ભાણવડથી પાછતરડી એક રસ્તો ગડુ-દુઘાળા તથા

જુના કાળે વપરાતી બંદુકો નો ઇતિહાસ

‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ હવે આપણાં બાહુબળની, તીર, તલવાર, ભાલાં, બરછી અને કટારીની તાકાત કોને બતાવશું ? એવા વિચારે રોઈ

નાવલી અવતરણ

આજે પણ દર ત્રણ ચાર વર્ષે એકાદ વરસ તો કચ્છ કાઠીયાવાડ માં એવુ જાય છે કે જ્યારે ‘પાણી પાણી‘ ના પોકાર સંભળાય છે. કાઠીયાવાડ ની શોર્ય થી ભીની ધરતી પણ પાણી ની આસ માં ગમગીન થયેલી જણાય છે. સાવરકુંડલા ને પાદરે થી વહેતી નાવલી નદી

શ્રી રાંદલ માતાજી ની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ