Tag Archives: સ્ટોરી

સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર, ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર. સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર. એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને

શ્રી બુટભવાની માતાજી અરણેજ નો સંપૂર્ણ ઇતિહાસ

શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ

ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

એક મુસ્‍લિમની રક્ષા માટે ૩પ૦૦૦ માથા વધેરાયા હતા…ધ્રોલ પાસેના મેદાનમાં ખેલાયો હતો જંગ… આશરાના ધર્મ પાલન માટે જામનગરના ક્ષત્રીયોએ મુસ્‍લિમ બાદશાહ સાથે બાથ ભીડેલી… અજાજી લગ્ન મંડપેથી સીધા યુધ્‍ધ મેદાને ગયા, શહીદ થયા… નવોઢા સુરજબા પણ સતિ થયેલા… ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે

શ્રી રાંદલ માતાજી ની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ

શ્રી ચામુંડા માતાજી – ચોટીલા નો ઇતિહાસ

ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે.ઐતિહાસિક દ્રષ્ટિ એ જોઈએ તો આ પ્રદેશ એક પાંચાળ તરીકે ઓળખાતો.અહીં માતા ચામુંડા નું મંદિર છે.માતા ચામુંડા એ શક્તિ ના ૬૪ અવતારો પૈકી ના એક અવતાર છે, જયારે અન્ય અવતારો માં બહુચર માતા, કાળી માતા, અંબાજી માતા